Best Orthopedic Hospital For Joint Replacement – Mahemdabad, Khatraj, Kheda.

Orthopaedic and Trauma care

Joint Replacement
Fracture Care
Arthroscopy and Sport Injury

Orthopaedic care at ved hospital mahemdabad

Orthopaedic and trauma department of ved hospital

ઓર્થોપેડિક વિભાગમાં મળતી સારવાર અંગે માહિતી.

Get the best orthopaedic treatment and surgery by the topmost doctor/surgeon Dr. Vaibhav Patel at ved hospital. The orthopaedic department of ved hospital deals with a wide range of treatments of ailments related to musculoskeletal and its attachment like trauma and fracture, arthroscopy (ligament surgery) and sports medicines, and joint replacement such as knee joint replacement, hip joint replacement, and shoulder joint replacement. We provide the best treatment and services with the latest technology by the hands of highly qualified, internationally trained doctor and support staff with all the facilities/supported services like ambulance service, pathology (laboratory test), Digital X-ray, Daycare, and Pharmacy. The surgical procedure or operation is also used to treat disorders related to the nervous system or spine injury. This kind of disorders may arise at birth, by any injury or due to the aging. The surgical procedures or the operation to treat this kind of disorders or injuries carried out is called the orthopaedic surgeon or orthopaedic doctor or orthopaedists.
While you are searching for the best treatment the most important step is to choose the qualified orthopaedic doctor or surgeon. But when you come to ved hospital you are free to all this thought because here you get the treatment by Dr. Vaibhav Patel and his team. Dr. Vaibhav patel is internationally trained surgeon and has experience of 5 years and has done 5000+ successful operations till the date. As the ved hospital is accredited by NABL and NABH you don’t need to bother about the service facilities such as laboratory and health care. you will get the best services. And at ved hospital you get financially free by availing the mukhya mantri scheme (ma amrutam, ma vatsalya and ayushman bharat), and some mediclaim facilities.
Orthopaedic Operations may be followed by general, regional or local anesthesia. The possibility of operation success or patient recovery depends on many factors like patient age, patient general health, the medical problem being treated, and patient willpower and patient willingness to comply with rehabilitative therapy after the surgery. Ved hospital is affiliated with trauma centers and paramedical services to increase the efficiency of the treatment. Ved hospital has provided effective medical care to many patients. Thousands of patient get satisfaction for the successful orthopaedic surgeries or treatments every year.

વેદ હોસ્પીટલમાં બેસ્ટ ડોક્ટર, ડોક્ટર વૈભવ પટેલ કે જેમણે વિદેશથી પોતાનો ઉચ્ચ અભ્યાસક્રમ હાંસલ કરેલો છે એવા ડોક્ટર પાસેથી ઓર્થોપેડિક સારવાર મેળવો. આ વિભાગમાં કોઈ પણ જાતના ફ્રેકચરની સારવાર, સાંધાના ઓપરેશન (ઘુંટણ, થાપા, ખભા વિગેરે), અકસ્માતને લગતી સારવાર, કમરના મણકાનો દુ:ખાવો, વા તથા ઘઠિયાવાની સારવાર, ગાદીના ઘસારાને કારણે પગમાં થતી ઝણઝણાટી, ગરદનના મણકાની ગાદી ઘસાવાને કારણે થતો દુ:ખાવો:, સ્નાયુના દુ:ખાવા, ખેંચાવ. જેવી સારવાર આપવામાં આવે છે. વેદ હોસ્પીટલમાં, સારવાર મેળવવા માટેના તમામ લેટેસ્ટ સાધનો ઉપલબ્ધ છે. વેદ હોસ્પીટલમાં તમારા સારવાર માટેની બધી જ સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ સેવા, લેબોરેટરી ટેસ્ટ, ડિજિટલ-એક્સરે (ડિજિટલ ફોટા), દવાઓ વિગેરે ઉપલબદ્ધ છે.
જ્યારે તમે સારી સારવાર વિશે વિચારતા હોવ ત્યારે ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં ઉદભવે સ્વાભાવિક છે જેવા જે તમને કેવી સારવાર મળશે? ખર્ચો કેટલો થશે? વિગેરે વિગેરે... પણ જ્યારે તમે વેદ હોસ્પિટલમાં આવો છો ત્યારે તમે આ બધા જ વિચારોથી મુક્ત થઈ જાઓ. કારણ કે અહી તમે સારવાર ડૉ. વૈભવ પટેલ પાસેથી મેળવો છો કે જે છેલ્લા ૫ વર્ષથી એક ડોક્ટર તરીકેની પોતાની જવાબદારી દર વર્ષે હજારોની સખયામાં સફળ ઓપરેશન કરીને અને અત્યાર સુધીમાં ૫૦૦૦ પણ વધારે સફળ ઓપરેશન કરીને ખૂબ જ સરસ રીતે નિભાવી રહ્યા છે એટ્લે સારવાર માટે તો બિલકુલ નિશ્ચિંત છો જ પણ સાથે સાથે વેદ હોસ્પિટલ ખૂબ જ સારી સારવારની સગવડોના કારણે NABL અને NABH થી માન્યતા મેળવેલ છે. તેમજ અહી દર્દીને આર્થિક રીતે સહાય મળી શકે તે માટે મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત માં અમૃતમ અને માં વાત્સલ્ય કાર્ડ, તેમજ આયુષ્માન ભારત યોજના તેમજ ઘણી બધી મેડિકલેમ સુવિધાઓની માન્યતા પણ પ્રાપ્ત છે.
ઓપરેશન સફળ થવાની શક્યતા દર્દીની ઉમર, બીજી કોઈ શારીરીક બીમારી, દર્દીનું મનોબળ, અને ઓપરેશન પહેલા અને પછી રાખવી પડતી જરૂરી સંભાળ પર આધાર રાખે છે. અહી દર્દીને સારી સારવાર મળી રહે તે માટે ટ્રોમા સેંટર, દવાઓ, લેબોરેટરી ટેસ્ટ(તપાસ), જેવી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. વેદ હોસ્પિટલમાં દર વર્ષે હજારોની સંખ્યામાં દર્દી પોતાની સારવાર માટેનો સંતોષ લઈને જાય છે.

Aim is our cure-all across the kheda region

At ved hospital, you always are welcomed with kindness and a patient-centric approach to health care.

all orthopaedic tratment at ved hospital

વેદ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં મળતી સારવાર અંગે માહિતી

 • Fracture and trauma services
  (ફ્રેકચર અને ટ્રોમા સર્વિસ)
 • Arthroscopy – sport injury
 • Joint Replacement
  સાંધાના ઓપરેશન

In today’s fast life number of accidents and injuries increases day by day due to heavy traffic and higher vehicle speed because of better roads, taken some drugs and alcohole by the vehicle driver. Majority of accidents met to the people aging between 20 to 35 years and may lead to disability or death.

The first hour after the accident Is very important to save the victim life. If the injured person is treated properly in this period in well-equipped trauma center, there are higher possibilities to save the victim life and chances of recovery. At Trauma center of ved hospital has tertiary care treatments facilities available.

આજની આ ફાસ્ટ સમયમાં દિવસે અને દિવસે અકસ્માત અને તેના કારણે થતી ઇજાઓ વધતી જ જાય છે. આ માટે જવાબદાર કારણો વધતો જતો ટ્રાફિક, સારા રસ્તાઓને કારણે વાહનોની સારી સ્પીડ, કોઈ વાહન ચાલકે કરેલો કોઈપણ પ્રકારનો નશો હોઇ શકે છે. એક રિપોર્ટ પ્રમાણે મોટા ભાગના અકસ્માત 20 થી 35 વર્ષની વયના યુવાનોમાં વધારે જોવા મળે છે. અને આવા અકસ્માતોના કારણે યુવાનોમાં કોઈ પ્રકારની શારીરિક ખોડ-ખાપણ કે મૃત્યુની શક્યતા પણ રહે છે.

અકસ્માત થયાનો પહેલો કલાક એ દર્દી માટે ખૂબ જ મહત્વનો હોય છે. જો આ પહેલા કલાકમાં દર્દીને સારી સારવાર મળી જાય તો અકસ્માતીની જિંદગી બચવાનો અને એને સજા થવાના શક્યતા વધી જાય છે અને આના માટે વેદ હોસ્પીટલમાં બધી જ સુવિધાઓથી સજ્જ ટ્રોમા સેંટર છે. વેદ હોસ્પિટલમાં પ્રાથમિકથી માંડીને અદ્યતન સારવાર માટેની તમામ સુવિધાઓ ઉપલબદ્ધ છે.

Our trauma center is equipped with

 • Trauma Resuscitation Bay
 • 24 x 7 emergency services (૨૪ કલાક તાત્કાલિક સારવાર)
 • Ventilator, (કૃત્રિમ મશીન)

In our trauma center we treat patient for,

 • Poly trauma (multiple injuries) (એક કરતાં વધારે ઇજાઓ),
 • Peri prosthetic fracture, (કૃત્રિમ સાંધાઓ પાસે થયેલા ફ્રેકચર)
 • Revision trauma, (પહેલા થયેલા નિષ્ફળ ફ્રેકચર ઓપરેશન)
 • Comminuted Intra Articular Fractures (કોઈ પણ સંધાઓ પાસે એક કરતાં વધારે ફ્રેકચર)
 • Complicated Trauma (તૂટેલી ધમની(નસ) સાંધવી)

Arthroscopy is a minimally invasive surgical procedure to examine, diagnose, and treat the internal joint damages. This procedure is performed by a machine just like endoscope, known as arthroscope. In this procedure a small incision in patient’s skin a arthroscope will be inserted into the joint to examine and treat the orthopaedic condition.

અર્થ્રોસ્કોપી એ એક દર્દીના સંધાઓની અંતર્ગત ઇજાને ચેક કરીને તેની સારવાર માટેની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં દર્દીની ચામડી પર ચીરો પાડીને અર્થ્રોસ્કોપ નામનું મશીન સાંધા સુધી દાખલ કરવામાં આવે છે અને તેની સારવાર કરવામાં આવે છે.

The main difference between traditional open surgery and arthroscopy is that in the open surgery joint of the patient will be completely exposed whereas in arthroscopy operation only done through the two incisions on the skin. Through these incisions, arthroscope and other operation instruments inserted into the knee cavity to extract the knee cap. Through this procedure chances of trauma to other tissue will be decreased thereby the chances of recovery increases and it also reduces the recovery time. After this surgery patient will be transferred to the recovery area for monitoring. This procedure can be used for any joint surgery but it is termed as knee arthroscopy surgery.

સાધારણ ઓપરાશન પધ્ધતિ અને અર્થ્રોસ્કોપી પધ્ધતિ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે સાધારણ પધ્ધતિમાં દર્દીના સંધાને આખો ખોલી દેવામાં આવે છે અને પછી ઓપરેશન કરવામાં આવે છે. જ્યારે અર્થ્રોસ્કોપી પધ્ધતિમાં દર્દીની ચામડી પર બે ચીરા પાડીને ઓપરેશન માટેના સાધનો અંદર નાખીને ઘુંટણનું ઓપરેશન કરવાના આવે છે. આ પધ્ધતિથી થયેલા ઓપ્રાશનમાં દર્દી ઓછા સમયમાં સાજો થઈ જાય છે. આ પધ્ધતિથી ઓપેરશન થયા પછી દર્દીને થોડા સમય માટે દવાખાનામાં દેખરેખ માટે રાખવામા આવે છે. શરીરના કોઈ પણ સાંધા પર આ પદ્ધતિ થી ઓપરેશન થઈ શકે છે.

Signs and symptoms

 • Pain (દુખાવો)
 • Localized swelling (સ્થાનિક સોજો)
 • Redness (લાલાશ)
 • Loss of joint function (સાંધાથી થતાં કાર્યની ઉણપ)

In the joint replacement surgery your doctor, an orthopedic surgeon will remove the damaged part (cartilage and bone) from the body. Joint replacement can be done on different body part such as knee, shoulder, and Hip. Damaged part can be replaced with a metal, plastic or ceramic device called prosthesis. to restore the alignment and painless functioning of your joints. When all the treatments and medications are not able to recover your former position at that time surgical procedure(Operation) is the last option to improve your condition.
Joint replacement surgeries for arthritic patients are result-oriented and rewarding. ved Hospital offers pre-operative care and best results for the patients. The objective is to lead the patient to a better quality of life.

જોઇન્ટ રેપ્લેસમેંટ સર્જરીમાં તમારા ડોક્ટર સાંધાનો જે ભાગ ઘસાયેલો હોય તેને બહાર કાઢી નાખે છે અને તેની જગ્યા પર મેટલ, સિરામિક કે પ્લાસ્ટિકનો એક ભાગ જે પ્રોસ્થેસિસ તરીકે ઓળખવામાં આવે છે તેને મૂકવામાં આવે છે જેના કારણે દર્દી કોઈ પણ જાતના દુ:ખાવા વગર પોતાની ક્રિયાઓ કોઈ પણ તકલીફ વગર સારી રીતે કરી શકે. જ્યારે દર્દીને દવાઓ કે પછી કોઈ બીજી સારવારથી પણ દુ:ખાવો ના માટે તે સ્થિતિમાં ઓપરેશનએ એક છેલ્લો ઉપાય રહે છે. જોઇન્ટ રિપ્લેસમેંટએ શરીરના કોઈ પણ સંધાઓ જેવા કે ઘુંટણ, થાપા, ખભો, વિગેરે જેવા ભાગો પર કરવામાં આવે છે.

 • Knee replacement Surgery
  (ઘુંટણનાં સાંધાનો દુખાવો)
 • Hip replacement Surgery
  (થાપાનાં સાંધાનો દુખાવો)
 • Shoulder replacement Surgery
  (ખભાનાં સાંધાનો દુખાવો)

Knee replacement is the surgical procedure always perform to make patient free from the unbearable pain and to restore the formal position. Major causes of the pain are due to meniscus tears, ligament tears, post-trauma, osteoarthritis, rheumatoid arthritis, and cartilage defects.


ઘૂંટણનાં સાંધાનાનું ઓપરેશન દર્દીના અસહ્ય દુ:ખવાને મટાડવા અને દર્દી પોતાની દૈનિક ક્રિયાઓ ફરી વખત પહેલાની જેમ કરી શકે તેવા હેતુથી કરવામાં આવે છે. આ પ્રકારના દુખવાના મુખ્ય કારણો કોઈ જૂની ઇજા, સંધિવા, વિગેરા જેવા હોઇ શકે છે.

Knee Replacemenr Surgery

Knee revision surgery
Another name of Knee revision surgery, is revision total knee arthroplasty. It is the procedure in which the artificial knee joint which is implanted previously will be removed and replaced with the new implant. The bone graft will be used for knee revision surgery. This bone may be taken from another place of the patient’s own body or maybe the bone will be taken from another donor. The bone which taken from patient’s self-body is known as auto-graft and the bone which is taken from another donor Is known as an allograft.

જ્યારે પહેલું ઓપરેશન કોઈ પણ કારણોસર સફળ ના થાય ત્યારે આ પ્રકારની સર્જરી(ઓપરેશન) કરવામાં આવે છે. આ પ્રકારના ઓપરેશનમાં પહેલી વખતના ઓપરેશનમાં જે કૃત્રિમ ભાગ લગાવેલો હોય તેને કાઢી નાખીને બીજો નવો ભાગ લગાડવામાં આવે છે. ઘણી વખત આ પ્રકારના ઓપરેશનમાં હાડકાના ભાગનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત આ હાડકાનો ભાગ દર્દીના પોતાના જ શરીરમથી લેવામાં આવે છે અથવાતો કોઈ બીજી વ્યક્તિના શરીરમાથી લેવામાં આવે છે. જો તે દર્દીના પોતાના જ શરીરમથી લેવાયેલો હોય તો તેને ઓટો-ગ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને જો બીજી વ્યક્તિના શરીરમથી લેવામાં આવેલો હોય તો તેને એલોગ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે.

There are two types of knee replacement Surgery

PKE (Partial knee Replacement – આંશિક સાંધાનો ભાગ બદલાવો)

This type of knee surgery performed where a complete knee joint does not require replacement. This type of diseases which requires partial knee replacement is known as osteoarthritis of the knee joint. This procedure is only possible when arthritis in the knee is spread to a limited area.

આંશિક સાંધાનો ભાગ બદલાવો) : આ પ્રકારના રોગને અસ્થિવા કહેવામા આવે છે. આ પ્રકારના રોગમાં ઘુંટણનાંચોક્કસ ભાગમાં ઘસારો થાય છે અને તે ચોક્કસ ભાગ પર ઓપરેશન કરીને ઘસાયેલો ભાગ બદલી નાખવામાં આવે છે.

TKR (Total knee replacement – ટોટલ સાંધાનો ભાગ)

When the arthritis is spread out of the limited area then partial knee surgery will not work at that time total knee replacement surgery will be performed. In this type of surgery, the whole cartilage and bone are removed from the knee joint and the single implant made by metal or plastic or ceramic will be inserted.

જ્યારે કોઈ ચોક્કસ ભાગ કરતાં વધારે ભાગમાં અસ્થિવાનો ફેલાવો થયો હોય ત્યારે આ પ્રકારનનું ઓપરેશન કરવામાં આવે છે. આ પ્રકારના ઓપરેશનમાં ઘુંટણનાં આખા સાંધના ભાગને બદલી નાખવામાં આવે છે.

Aim is our cure-all across the kheda region

At ved hospital, you always are welcomed with kindness and a patient-centric approach to health care.

Hip replacement is the surgical procedure always perform to make patient free from the unbearable pain and to restore the formal position. This pain generally due to arthritis and sever physical damage such as hip fracture. After the hip replacement surgery patient is able to complete his/her daily task as per former condition. This surgery is also known as total hip replacement or total hip arthroplasty.

Hip replacement surgery

થાપાનાં સાંધાનાનું ઓપરેશન દર્દીના અસહ્ય દુ:ખવાને મટાડવા અને દર્દી પોતાની દૈનિક ક્રિયાઓ ફરી વખત પહેલાની જેમ કરી શકે તેવા હેતુથી કરવામાં આવે છે. આ પ્રકારના દુખવાના મુખ્યત્વે અસ્થિવા ક્યાં તો થાપા પર થયેલી ઇજા હોય શકે છે. થાપના ઓપરેશન પછી દર્દી પોતાના રોજબરોજના કર્યો ફરીથી પહેલાની જેમજ કરી શકે છે.

Aim is our cure-all across the kheda region

At ved hospital, you always are welcomed with kindness and a patient-centric approach to health care.

Shoulder replacement is the surgical procedure always perform to make patient free from the unbearable pain and to restore the formal position. This pain generally due to osteoarthritis, Rheumatoid Arthritis, and severe physical damage such as shoulder fracture, etc. After the shoulder replacement surgery patient is able to complete his/her daily task as per the former condition.

Shoulder Replacement Surgery

ખભાનાં સાંધાનાનું ઓપરેશન દર્દીના અસહ્ય દુ:ખવાને મટાડવા અને દર્દી પોતાની દૈનિક ક્રિયાઓ ફરી વખત પહેલાની જેમ કરી શકે તેવા હેતુથી કરવામાં આવે છે. આ પ્રકારના દુખવાના મુખ્યત્વે અસ્થિવા, સંધિવા ક્યાં તો ખભા પર થયેલી ઇજા હોય શકે છે. ખભાના ઓપરેશન પછી દર્દી પોતાના રોજબરોજના કર્યો ફરીથી પહેલાની જેમજ કરી શકે છે.

Aim is our cure-all across the kheda region

At ved hospital, you always are welcomed with kindness and a patient-centric approach to health care.

Reviews & Facts - Ved Multi-speciality hospital

Copy link
Powered by Social Snap