Best Dermatology department Mahemdavad – Ved Hospital

Dermatology Care

Chemical Peel
Acne Scare Treatment
Hair Growth Treatment

Welcome to the best dermatology & cosmetology clinic in mahemdavad, khatraj, kheda

વેદ હૉસ્પિટલમાં સ્કીન વિભાગ – મહેમદાવાદ, ખાત્રજ, ખેડા

Dermatology department at Ved Hospital mahemdavad, khatraj, kheda provides care for diseases related to skin, hair, cosmetology and dermatology procedures.
Ved Hospital is equipped with the latest and advanced technology to resolve our patients’ skin and hair related problems such as,

વેદ હોસ્પિટલના સ્કિનના આ વિભાગમાં ચામડી, વાળ ને લગતાં રોગોની સારવાર આપવામાં આવે છે. અમારા દર્દીઓની ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે વેદ હોસ્પિટલ એ નવીનતમ અને અદ્યતન તકનીકથી સજ્જ છે, જેમ કે,

  • Dark Circles, (કાળા કુંડાળા)
  • Dermatitis And Eczema, (ખરજવું)
  • Psoriasis, (સોરાયસીસ)
  • Vitiligo, (પાંડુરોગ)
  • Common, viral and fungal bacterial infection, (સામાન્ય, વાયરલ અને ફંગલ બેક્ટેરિયલ ચેપ)
  • Chemical Peel, (ચહેરા પર ચમક માટેની પધ્ધતિ)
  • Dandruff, (માથામાં ખોડો)
  • Hair Loss prevention and treatment (ખરતા વાળની સારવાર)
  • Hair restoration (નવા વાળ ઉગાડવા)
  • Baldness, (Alopecia Areata) (ટાલ પડવી)
  • Skin Irritation, (ચામડી પર બળતરા થવી)
  • Head Lice, (માથામાં જુ)

And many more. (અને બીજા ઘણા બધા)

Aim is our cure-all across the kheda region

At ved hospital, you always are welcomed with kindness and a patient-centric approach to health care.

dermatology treatment at ved hospital

વેદ હોસ્પિટલના ચામડીનાં વિભાગમાં મળતી સારવાર અંગે માહિતી

We believe that look is very important to boost your self-confidence and it also helps to get people’s attention towards you as well as gain respect in the workplace. Good look also motivates you to be successful in your life. So, department of dermatology at ved hospital is ready with advanced facility and expert care, to help you to enhance your look and appearance with latest and safest techniques for both men and women.

અમારું માનવું છે કે તમારા આત્મવિશ્વાસને વધારવા માટે દેખાવ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે કાર્યસ્થળમાં લોકોનું ધ્યાન તમારી તરફ આકર્ષિત કરવા તેમજ આદર પ્રાપ્ત કરવામાં પણ મદદ કરે છે. સારો દેખાવ તમને તમારા જીવનમાં સફળ થવાની પ્રેરણા પણ આપે છે. તેથી, વેદ હોસ્પિટલમાં ત્વચારોગ વિભાગ અદ્યતન સુવિધા અને નિષ્ણાત સાથે તમારી સંભાળ લેવા તૈયાર છે જે પુરુષો અને સ્ત્રીઓ બંને માટે નવીનતમ અને સલામત તકનીકોથી તમારા દેખાવને વધારવામાં મદદ કરશે.

Chemical peeling (કેમિકલ પિલિંગ)

Chemical peeling is a peeling solution used to improve your skin appearance. It will make smooth and wrinkle-free skin, to reduce fine lines under eyes and around the mouth. It also removes the dark patches occurs due to pregnancy and birth control pills. Chemical peeling can be done on a different body part such as face, hands, feet, upper back, full back, etc.

કેમિકલ પિલિંગ એ એક એવું રસાયણિક સોલ્યુશન છે જે તમારી ત્વચાનો દેખાવ સુધારવા ઉપયોગમાં લેવાય છે. તે ત્વચાને લિસી અને કરચલી વગરની બનાવે છે. આંખની હેઠળ અને મોઢાની આસપાસની રેખાઓને દૂર કરવામાં પણ ઉપયોગી છે. ગર્ભાવસ્થા દરમ્યાન અથવા ગર્ભ નિયંત્રણની ગોળીઓના કારણે થયેલા કાળા કુંડાળાં ને પણ દૂર કરે છે. કેમિકલ પિલિંગ શરીરના જુદા જુદા ભાગ જેવા કે ચહેરો, હાથ, પગ કે પીઠ પર કરવામાં આવે છે.

Which conditions we can take chemical peeling

  • Chemical peeling can be done to treat the acne and scars due to acne.
  • To improve your skin conditions. Nowadays it is in trends that Grooms and bride are taking this service before a few months of their marriage.
  • people are also taking this service for any other important functions to look their skin and look smarter.
  • Many youngsters chose chemical peeling instead of salon treatments. Because massaging can cause pimple.

કેવી પરિસ્થિતિમાં કેમિકલ પિલિંગ કરવું પડે?

  • ખીલ અને ડાઘને દૂર કરવા માટે કેમિકલ પિલિંગ કરવું જરૂરી છે.
  • ત્વચાની સ્થિતિ સુધારવા માટે. અને આજ કલ તો લોકો લગ્ન પહેલા પણ સ્કીન સારી લાગે તેવા હેતુથી કેમિકલ પિલિંગ કરાવે છે.
  • ત્વચાનો દેખાવ સારો લાગે તેવા હેતુથી કોઈ અગત્યના તહેવાર કે ફંક્શન માટે પણ લઈ શકાય છે.
  • વધારે પડતાં મસાજના કારણે ખીલ થવાની શક્યતા રહે છે તેથી પાર્લરની સેવાના બદલે કેમિકલ પિલિંગ કરવું વધારે હિતાવહ છે.

Acne treatment (ખીલની સારવાર)

Acne is one of the most common skin condition. According to the one survey 80%, Indians are suffering from acne problems. Acne is a chronic and inflammatory skin condition. It is not dangerous but it leaves the skin scars and your look become ugly and is very painful so the treatments are necessary for the acne.

ખીલ એ ત્વચાની સૌથી સામાન્ય બીમારી છે. એક સર્વે મુજબ ૮0% ભારતીયો ખીલની બીમારીથી પીડાય છે. ખીલ એક બહુ લાંબી અને ત્વચા પર સોજો લાવી દે છે. તે જીવલેણ નથી પરંતુ તે ત્વચા પર ડાઘા છોડી દે છે જે તમારા દેખાવને ખરાબ કરે છે અને તે દુખાવો પણ કરે છે તેથી તેની સારવાર જરૂરી છે.

Types of acne (ખીલના પ્રકાર)

  • Whiteheads (સફેદદાણા વાળા ખીલ)
  • Blackheads (કાળાદાણા વાળા ખીલ)
  • Papules (સ્કીન કલરના અથવા ગુલાબી કલરના ખીલ)
  • Pustules (પસ ભરેલા ખીલ)
  • Nodules (આસપાસની ચામડી પર સોજો લાવી દે અને દેખાવમાં થોડા મોટા હોય)
  • (ગુમડા)

Prevention and management tips for acne

  • Wash your face twice or thrice each day with warm water and mild soap made especially for acne.
  • Do not scrub the skin your skin.
  • Do not burst the pimples, as it can create the infection, and you feel suffer swelling and redness.
  • Avoid popping pimples and touching the face.
  • Sterilize your hands frequently, especially before applying lotions, creams, or makeup.
  • Wear loose and cotton and washed clothing to avoid acne on a different body part.
  • Remove makeup before going to bed.
  • Use an electric shaver or sharp safety razors when shaving. Soften the skin and beard with warm soapy water before applying shaving cream.
  • Keep your hair clean. Avoid greasy hair products.
  • Avoid excessive sun exposure. Or use to wear full sleeve clothing during sun exposure and use appropriate sunscreens described by your doctor.
  • Avoid stress and anxiety.

ખીલના નિવારણ અને સંચાલન માટેની ટિપ્સ

  • હુંફાળા પાણી અને માઈલ્ડ સાબુ વડે દિવસમાં બે વાર મોં ધોવું.
  • ત્વચા પર સ્ક્રબ કરવું નહીં.
  • ખીલને ફોડવા નહીં. આમ, કરવાથી ચેપ લાગી શકે છે. અને તમને સોજો અને લાલાશ આવી શકે છે.
  • ખીલને ખેચીને કાઢવો અને ચારેરને વારંવાર સ્પર્શ કરવાનું છોડી દેવું.
  • કોઈ પણ પ્રકારનું લોશન, ક્રીમ કે મેકઅપ કરતાં પહેલા હાથને સાફ કરો.
  • શરીરના જુદા જુદા અવયવ પર ખીલના થાય તે માટે સુતરાઉ અને ઢીલા કપડાં પહેરો.
  • રાત્રે સૂતા પહેલા મેકઅપ કાઢી નાખવો.
  • શેવિંગ કરવા માટે ઇલેક્ટ્રિક શેવાર તથા સલામતી વાળા રેઝરનો જ ઉપયોગ કરવો.
  • શેવિંગ ક્રીમ લગાવતા પહેલા ત્વચાને ગરમ સાબુવાળા પાણીથી નરમ કરવું.
  • વાળને સાફ રાખો અને ચીકણા પદાર્થનો ઉપયોગ વાળમાં ના કરવો.
  • અતિશય સૂર્યના સંપર્કમાં રહેવાનુ ટાળો. અને જ્યારે સૂર્યના સંપર્કમાં રહેવાનુ થાય ત્યારે આખી બાયના કપડાં પહેરવા અને ડોક્ટરે સૂચવ્યા પ્રમાણેનું સનસ્ક્રીન લગાવવું.
  • વધારે પડતી ચિંતા અને તણાવ ટાળવો.

Hair growth treatment

Hair loss cannot affect your scalp only but your entire body. The main causes of hair loss are heredity, medication or medical condition, hormonal changes. The most common cause of baldness is hereditary.

Anyone can suffer from hair loss but mostly is seen in men. In female mostly it is shown that hair gets thin in very rare they get bald. Excessive hair loss from your scalp is called baldness. In men, it affects more than 50% of the men with the age of 50.

વાળ વૃધ્ધિની સારવાર

વાળ ખારવા એ માત્ર તમારા માથા પર જ નહીં પરંતુ આખા શરીર પર અસર કરી શકે છે. વાળ ખરવાના મુખ્ય કારણો આનુવંશિકતા, દવા અથવા તબીબી સ્થિતિ, હોર્મોનલ ફેરફારો હોય શકે છે. ટાલ પડવાનું સૌથી સામાન્ય કારણ વારસાગત છે.

વાળ ખરવાનું શિકાર કોઈ પણ બની શકે છે પરંતુ મોટે ભાગે ટાલ પુરુષમાં જોવા મળે છે. સ્ત્રોઓમા માટે ભાગે વાળ પાતળા થતાં જોવા મળે છે. ભાગ્યે જ સ્ત્રી ટાલનો શિકાર બને છે. ૫૦% પુરૂષોને ૫૦ વર્ષની ઉમર પછી ટાલપડે છે.

Aim is our cure-all across the kheda region

At ved hospital, you always are welcomed with kindness and a patient-centric approach to health care.

Copy link
Powered by Social Snap