Best Intensive Critical Care Unit – Ved Hospital

Intensive and Critical care Unit

Accidents | Poisoning
Heart disease | Lung Disease | Brain Paralysis
Many Other Life-threatning Disease

Patient in Critical Care at ved hospital

Intensive care unit at ved Hospital – Mahemdabad, khatraj, kheda

વેદ હોસ્પિટલના આઇ.સી.યુ. વિભાગમાં મળતી સારવાર અંગે માહિતી

To make our kheda region healthy critical care is of most vitally importance for ved hospital. In this department, we provide early and life-saving interventions to increase survival for patients who are in a critically ill situation. In this department, critically ill or injured patients are evaluated, monitored, treated and cared for by highly trained physicians and medical personnel for 24 * 7. If any patient needs critical surgery in cases of accidents, severe breathing problem or infections are also being treated in ved hospital’s critical care unit. Ventilator support is also available if needed.
In the ved hospital’s critical care unit provides timely and precise treatment for patients with a broad range of life-threatening illnesses - including Accidents, Cardiology, Poisoning, Heart Attack, Cerebral Palsy, Diabetes, TB, Jaundice, Thyroid, Dengue, and many other diseases. ICU team includes specialists from other departments such as intensive care specialists, anesthesiology, Orthopaedic, internal medicine, general surgery, gynecology, neurosurgery who works together to save precious lives.

ખેડા પ્રદેશને આરોગ્યપ્રદ બનાવવું એ વેદ હોસ્પિટલ માટે ખઉ જ મહત્વનુ છે. આ વિભાગમાં અમે ગંભીર રીતે બીમાર હોય તેવા દર્દીનું જીવન બચવવા માટે સારવાર પૂરી પાડીએ છીએ. આ વિભાગમાં, ગંભીર બીમારી અથવા ઇજાગ્રસ્ત દર્દીઓનું મૂલ્યાંકન, નિરીક્ષણ, સારવાર અને ઉચ્ચતમ તાલીમ આપતા ચિકિત્સકો અને તબીબી કર્મચારીઓ દ્વારા ૨૪ કલાક મૂલ્યાંકન કરવામાં આવે છે. આ વિભાગમાં કોઈ પણ દર્દીને અકસ્માતના કારણે થયેલી ગંભીર ઇજાના કારણે કોઈ પણ પ્રકારના ઓપરેશન, ગંભર શ્વાસની તકલીફ કે પછી કોઈ પણ પ્રકારના ચેપની સારવાર આપવામાં આવે છે. જો જરૂર જણાયતો દર્દીની વેન્ટિલેટર (કૃત્રિમ મશીન) નો સ્પોર્ટ પણ આપવામાં આવે છે.
વેદ હોસ્પિટલના ક્રિટિકલ કેર યુનિટમાં, જીવલેણ બીમારીઓની વ્યાપક શ્રેણીવાળા દર્દીઓ માટે સમયસર અને સચોટ સારવાર પૂરી પાડવામાં આવે છે - જેમાં અકસ્માતો, કાર્ડિયોલોજી, ઝેર પીધેલા, હાર્ટ એટેક, સેરેબ્રલ પલ્સી(મગજનો લકવો), ડાયાબિટીઝ, ટીબી, કમળો, થાઇરોઇડ, ડેન્ગ્યુ અને અન્ય ઘણાં રોગોની સારવાર આપવામાં આવે છે. આઇ.સી.યુ. ટીમમાં અન્ય વિભાગના નિષ્ણાતોનો સમાવેશ થાય છે જેવાં કે ક્રીટીકલ કેર નિષ્ણાતો, એનેસ્થેસિયોલોજી, ઓર્થોપેડિક, જનરલ સર્જન , સ્ત્રીરોગ નિષ્ણાત, ન્યુરોસર્જનનો સમાવેશ થાય છે.

Dedicated intensivist for critical care of ved hospital

વેદ હોસ્પિટલના દર્દીની ગંભીર સમસ્યાની સારવાર આપતા સર્જન.

Critical care is the most complex procedure in medical technology and it represents the expertise and capability of the hospital. This includes facilities to treat polytrauma and multi-organ disease conditions. Ved hospital has experienced intensivist who are expert in their respective fields. In ved hospital expert intensivist is always present in the operation theater during the operation to enhance the chances of successful operation.
The care unit at ved hospital is equipped with world-class equipment and technologies such as ventilator, monitoring equipment for cardiac rhythm, heart rate, blood pressure, intravenous lines for drug infusion, pumps, drains and catheters.

સૌથી જટિલ પ્રક્રિયા આ વિભાગની છે અને તે હોસ્પિટલની કુશળતા અને ક્ષમતાને રજૂ કરે છે. આ વિભાગમાં, કોઈ દર્દીને એક કરતાં વધારે અંગો પર વગેલું હોય તેની પણ સારવાર આપવામાં આવે છે. વેદ હોસ્પીટલમાં ઓપરેશનની ગુણવત્તા સુધારવા માટે જે તે વિભાગના નિષ્ણાત તબીબ હમેશા હાજર જ રહે છે.
વેદ હોસ્પિટલનો આ વિભાગ વર્લ્ડ-ક્લાસ સાધનો અને વેન્ટિલેટર જેવી તકનીકીઓ, હ્રદયના ધબકારા, બ્લડ પ્રેશર, પમ્પ્સ, ડ્રેઇન અને કેથેટર જેવી તકનીકીઓથી સજ્જ છે.

Aim is our cure-all across the kheda region

At ved hospital, you always are welcomed with kindness and a patient-centric approach to health care.

Diseases treated in critical care unit of ved hospital

વેદ હોસ્પિટલના ક્રીટીકલ કેર વિભાગમાં આપવામાં આવતા ઘણા રોગોની માહિતી.

 • Heart attack:
  હ્રદય રોગનો હુમલો
 • Poisoning
  શરીરમાં કોઈ પણ રીતે ઝેર દાખલ થયેલની સારવાર
 • Brain paralysis
  મગજનો લકવો
 • Jaundice
  કમળો

A heart attack occurs when blockage of blood flow to your heart muscle is created. Due to lack of blood, your heart muscle begins to die. This blockage is a buildup of fat, cholesterol and other substances which forms a plaque and narrow your coronary arteries. This plaque ruptures and forms a blood clot and block the artery. This blockage stops blood to reach to the heart. This condition having a medical emergency.

જ્યારે તમારા હૃદયની માંસપેશીમાં લોહીના પ્રવાહમાં અવરોધ સર્જાય છે ત્યારે હૃદયરોગનો હુમલો આવે છે. લોહીના અભાવને લીધે, તમારા હૃદયની માંસપેશીઓ મૃત્યુ પામે છે. આ અવરોધ ચરબી, કોલેસ્ટેરોલ અને અન્ય પદાર્થોનું નિર્માણ છે જે તકતી બનાવે છે અને તમારી કોરોનરી ધમનીઓને સંકુચિત કરે છે. આ તકતીને કારણે લોહી ગંઠાઈ જાય છે અને ધમનીને અવરોધિત કરે છે. આ અવરોધ હૃદયને પહોંચતા લોહીને રોકે છે. આ સ્થિતિમાં તબીબી કટોકટી સર્જાય છે. આવા સમયે સમયસર ડોક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી હોય છે.

Symptoms (લક્ષણો)

  • Pain, tightness or pressure in your chest. (છાતીમાં દુખાવો કે દબાણ)
  • Nausea (ઊબકા આવવાં)
  • Indigestion, (અપચો)
  • Heart burn (છાતીમાં બળતરા)
  • Stomach pain (પેટમાં દુખાવો)
  • Pain in the left arm, that spread to your neck (ગળાથી લઈને ડાબા હાથ સુધી દુખાવો)
  • Dizziness (ચક્કર આવવાં)
  • Throat or jaw pain (ગળા અને જડબામાં દુખાવો)
  • Back pain (પીઠનો દુખાવો)
  • Shortness of breath (હાંફ ચડાવો)
  • Cough (ઉધરસ)
  • Fatigue (થાક લગાવો)
  • Leg, feet or ankle swelling (પગ અને પગના પંજા પર સોજો આવવો)
  • Irregular heartbeat (અનિયમિત ધબકારા)

*symptoms may vary person to person. In many cases it has been seen that person don’t have any symptoms.

*લક્ષણો દરેક દર્દીમાં અલગ હોય શકે છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે દર્દીને કોઈ પણ જાતના લક્ષણો જોવા મળતા નથી.

Whenever you found any poisonous person you must contact ved hospital as soon as possible to send an ambulance to your location for patient transport to a hospital emergency department.

જ્યારે પણ તમને કોઈ વ્યક્તિ મળે કે જેના શરીરમાં કોઈ પણ રીતે ઝેર દાખલ થયેલું હોય ત્યારે તમારે હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં દર્દીના પરિવહન માટે તમારા સ્થાન પર એમ્બ્યુલન્સ મોકલવા માટે વહેલી તકે વેદ હોસ્પિટલનો સંપર્ક કરવો જોઇએ.

Symptoms (લક્ષણો)

  • Nausea (ઊબકા આવવાં)
  • Vomiting (ઉલ્ટી થવી)
  • Trouble breathing (શ્વાસ લેવામાં તકલીફ થવી)
  • Confusion (મૂંઝવણ થવી)
  • Abnormal skin color (ત્વચાનો રંગ બદલાવો)
  • Changing in heart rate (ધબકારમાં બદલાવ આવવો)
  • Diarrhea (ઝાડા થવા)
  • Stomach pain (પેટનો દુખાવો)
  • Headache (માથાનો દુખાવો)
  • Dizziness (ચક્કર આવવાં)
  • Fever (તાવ આવવો)
  • Shivering (ધ્રૂજરી થવી)
  • Irritability, skin rash (ચીડિયાપણું થવું કે ત્વચા પર ફોલ્લીઓ થવી)
  • Producing more saliva (વધુ લાળ ટપકવિ)
  • Blurred or double vision (અસ્પષ્ટ અથવા ડબલ દેખાવું)
  • Seizures (આચકી આવવી)
  • Loss of consciousness (ભાન ઓછું થવું)

*symptoms may vary person to person. In many cases it has been seen that person don’t have any symptoms.

*લક્ષણો દરેક દર્દીમાં અલગ હોય શકે છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે દર્દીને કોઈ પણ જાતના લક્ષણો જોવા મળતા નથી.

It is the group of disorder affecting the body for balancing, movement and posture. It Is also known as cerebral palsy. This disease caused due to damage in one or multiple parts of the body which controls muscle tone and body movement.

આ શરીરના સંતુલન, હલનચલન અને મુદ્રામાં અસર કરતા વિકારોનું જૂથ છે. જે સેરેબ્રલ પલ્સિ તરીકે પણ ઓળખાય છે. આ રોગ શરીરના એક અથવા અનેક ભાગોમાં કે જે સ્નાયુઓના સ્વર અને શરીરની ગતિને નિયંત્રિત કરે છે તેમાં થયેલા નુકસાનને કારણે થાય છે.

Symptoms (લક્ષણો)

  • Poor coordination (કોઈ વ્યક્તિ કે કાર્યમાં અનુકૂળ થવામાં તકલીફ ઊભી થવી)
  • Difficulty in movement (હલન ચલન કરવામાં તકલીફ થવી)
  • Difficulty maintaining balance and posture (શરીરનું સંતુલન તેમજ કોઈ ચોક્કસ મુદ્રા જાળવવામાં મુશ્કેલી થવી)
  • Stiffy or floppy movement (સખત અથવા ખૂબ જ ધીમું હલન ચલન)
  • Slow writhing movements (કાંડાની ધીમુ હલન-ચલન)
  • Difficulty in favoring one side of the body (શરીરની એકબાજુ તરફેણ કરવામાં મુશ્કેલી થવી)
  • Difficulty in walking, sucking, eating, swallowing and speaking (ચાલવા, ચૂસવા, ખાવા, ગળી જવા અને બોલવા જેવા કાર્યોમાં તકલીફ થવી)
  • Seizures (આંચકી આવવી)
  • Hearing and eyesight problem (સાંભળવામાં અને દેખાવમાં તકલીફ થવી)

*symptoms may vary person to person. In many cases it has been seen that person don’t have any symptoms.

*લક્ષણો દરેક દર્દીમાં અલગ હોય શકે છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે દર્દીને કોઈ પણ જાતના લક્ષણો જોવા મળતા નથી.

jaundice is the result of the accumulation of bilirubin in the blood, it is also called hyperbilirubinemia. jaundice clinically manifests as the yellowing of the skin and mucosa in the body, as well as itching.

કમળો લોહીમાં બિલીરૂબિન એકઠા થવાનું પરિણામ છે, તેને હાઈપરબિલિરૂબિનેમિઆ પણ કહેવામાં આવે છે. કમળો રોગની તબીબી રૂપે ત્વચા અને શરીરમાં શ્વૈષ્મકણમાં પીળા કલર સાથે અને  ખંજવાળ સ્વરૂપે દેખાય છે.

Symptoms (લક્ષણો)

  • Pale-colored stools (ફિક્કા કલરનું મળત્યાગ)
  • Dark-colored urine (પેશાબનો ઘટો કલર)
  • Skin itching (ત્વચા પર ખંજવાળ)
  • Nausea and vomiting (ઊબકા આવવાં અને ઊલટી થવી)
  • Rectal bleeding (પેશાબમથી લોહી નીકળવું)
  • Diarrhea (અતિસાર)
  • Fever (તાવ આવવો)
  • Weakness (અશક્તિ લગાવી)
  • Weight loss (વજન ઓછું થવું)
  • Confusion (મૂંઝવણ થવી)
  • Loss of appetite (ભૂખ ઓછી લગાવી)
  • Abdominal pain (પેટનો દુખાવો)
  • Headache (માથાનો દુખાવો)
  • Swelling of the legs (પગ પર સોજો આવવો)
  • Swelling and distension of the abdomen due to the accumulation of fluid. (પ્રવાહીના સંચયને કારણે પેટમાં સોજો અને વિક્ષેપ)

*symptoms may vary person to person. In many cases it has been seen that person don’t have any symptoms.

*લક્ષણો દરેક દર્દીમાં અલગ હોય શકે છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે દર્દીને કોઈ પણ જાતના લક્ષણો જોવા મળતા નથી.

 • Diabetes
  ડાયાબિટીસ
 • TB
  ક્ષય
 • Thyroid
  થાઈરૉઈડ

When your blood sugar or blood glucose level increases the found disease is known as diabetes. Glucose comes to your body from the food you eat. In your body there is a hormone called insulin which helps to glucose to go into your cells to give them energy. There are two types of diabetes.

 1. Type 1 diabetes: When your body does not make insulin this diabetes is known as type 1 diabetes.
 2. Type 2 diabetes: When your body does not use insulin this type of diabetes is known as type 2 diabetes. This is the most common type of diabetes. Without enough insulin glucose stays in your blood so your blood sugar will increase. High blood sugar can damage your eyes, kidneys and nerves.

Diabetes increases the chances of heart disease.

જ્યારે તમારું બ્લડ સુગર અથવા બ્લડ ગ્લુકોઝનું સ્તર વધે છે ત્યારે મળેલ રોગને ડાયાબિટીઝ તરીકે ઓળખવામાં આવે છે. તમે જે ખોરાક ખાવ છો તેમાથી તમારા શરીરમાં ગ્લુકોઝ આવે છે. તમારા શરીરમાં ઇન્સ્યુલિન નામનો એક હોર્મોન છે જે ગ્લુકોઝને તમારા કોષોમાં પ્રવેશ કરવા માટે તેમને ઉર્જા પૂરી પાડે છે. ડાયાબિટીઝ બે પ્રકારના હોય છે.

 1. પ્રકાર 1 ડાયાબિટીસ: જ્યારે તમારું શરીર ઇન્સ્યુલિન બનાવતું નથી ત્યારે આ ડાયાબિટીસને ટાઇપ 1 ડાયાબિટીસ તરીકે ઓળખવામાં આવે છે.
 2. પ્રકાર 2 ડાયાબિટીસ: જ્યારે તમારું શરીર ઇન્સ્યુલિનનો ઉપયોગ કરતું નથી ત્યારે આ પ્રકારની ડાયાબિટીસ ટાઇપ -2 ડાયાબિટીસ તરીકે ઓળખાય છે. આ ડાયાબિટીસનો સૌથી સામાન્ય પ્રકાર છે. આ પ્રકારમાં તમારું શરીર ઇન્સ્યુલીનનો ઉપયોગ નથી કરતું જેના કારણે ગ્લુકોસ તમારા કોષો સુધી પહોચી શકતું નથી અને તમારા લોહીમાં જ રહી જાય છે તેથી તમારું બ્લડ શુગર વધે છે.. હાઈ બ્લડ સુગર તમારી આંખો, કિડની અને ચેતાને નુકસાન પહોંચાડે છે.

ડાયાબિટીઝથી હૃદયરોગની શક્યતા વધી જાય છે.

Symptoms (લક્ષણો)

  • Blurry vision (અસ્પષ્ટ દ્રષ્ટિ)
  • Frequent urination (વારંવાર પેશાબ કરવો)
  • Feeling very thirsty (ખૂબ જ તરસ લગાવી)
  • Feeling very hungry while you are eating. (ખૂબ જ વધારે ભૂખ લગાવી)
  • Extreme fatigue. (એકદમ થાક લગાવો)
  • Pain or numbness in the hand or feet. (હાથ અથવા પગમાં દુખાવો અથવા સુન્નતા.)

*symptoms may vary person to person. In many cases it has been seen that person don’t have any symptoms.

*લક્ષણો દરેક દર્દીમાં અલગ હોય શકે છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે દર્દીને કોઈ પણ જાતના લક્ષણો જોવા મળતા નથી.

Tb is also known as tuberculosis. bacteria can cause this disease. Generally, these bacteria affect the lungs but sometimes it also affects the other body part. Nowadays this disease is curable and preventable. This disease is contagious and can spread person to person through the air.

Latent TB:

Our body contains the germs which cause TB but your immune system stops them from spreading.  Your body doesn’t show any symptoms but the infection is alive in your body they might become active later on.

Active TB :

These germs can make you sick. This disease is contagious and your body can spread this disease to a person. This disease can’t be spread by touching. This can be spread when the infected person will sneeze or spit, they propel the germs into air and through the air, these germs can be pass to another person.

બેક્ટેરિયા આ ક્ષય રોગનું કારણ બની શકે છે. સામાન્ય રીતે, આ બેક્ટેરિયા ફેફસાંને અસર કરે છે પરંતુ કેટલીકવાર તે શરીરના અન્ય ભાગને પણ અસર કરે છે. આજકાલ આ રોગ ઉપચાર અને સારવાર ઉપલબદ્ધ છે. આ રોગ ચેપી છે અને હવાના મધ્યમથી એક વ્યક્તિમાથી બીજી વ્યક્તિ સુધી પહોચે છે.

લેટન્ટ ક્ષય:

આપના શરીરમાં ક્ષય ઉદભાવતા શૂક્ષ્મ જંતુઓ રહેલા હોય છે પરંતુ આપની રોગપ્રતિકારક શક્તિ તેને અટકાવવાનું કાર્ય કરે છે. તમારું શરીર કોઈ પણ જાતના લક્ષણો બતાવતું નથી પરંતુ શરીરમાં રહેલા જંતુઓને કારણે તે સમય જતાં કાર્યરત થઈ શકે છે.

સક્રિય ક્ષય:

અ જંતુઓ તમને બીમાર બનાવી શાકે છે. અ રોગ ચેપી હોવાથી તે બીજી વ્યક્તિમાં પણ પ્રસરી શકે છે. ટીબી ગ્રસ્ત વ્યક્તિને અદાવતી અ રોગનો ફેલાવો થતો નથી પરંતુ જ્યારે ટીબી ગ્રસ્ત વ્યક્તિ ચીક ખાય કે થૂકે ત્યારે તેના જીવનું હવામાં પ્રસરે છે અને અ જીવનું બીજી વ્યક્તિના સંપર્કમાં આવતા તે વ્યક્તિને પણ ટીબી થવાની શક્યતા વધે છે.

Symptoms (લક્ષણો)

  • Chest pain (છાતીમાં દુખાવો)
  • A cough that last more than 21 days (૨૧ દિવસથી પણ વધારે ઉધરસ)
  • Blood in cough (કફમાથી લોહી નીકળવું)
  • Fatigue (થાક લગાવો)
  • Fever (તાવ આવવો)
  • Weight loss (વજન ઓછું થવું)

*symptoms may vary person to person. In many cases it has been seen that person don’t have any symptoms.

લક્ષણો દરેક દર્દીમાં અલગ હોય શકે છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે દર્દીને કોઈ પણ જાતના લક્ષણો જોવા મળતા નથી.

The thyroid is a large ductless gland in the neck which secretes hormones regulating growth and development through the rate of metabolism. The thyroid is located just below Adam's apple along the front of the windpipe. In the middle of gland there is an isthmus and at both the end of this isthmus there are thyroid lobes located each side. The nerves which are important for voice quality is pass from the thyroid. The main function of the thyroid is to secrete some hormones for influencing metabolism, maintain body temperature, generate energy and growth and development.

થાઇરોઇડ એ ગળામાં એક મોટી નળીવાળી એક ગ્રંથિ છે જે ચયાપચય દર દ્વારા વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરતા હોર્મોન્સનું સ્ત્રાવ કરે છે. થાઇરોઇડ એ વિન્ડપાઇપના આગળના ભાગમાં આદમના એપલની નીચે સ્થિત છે. ગ્રંથિની મધ્યમાં એક ઇથ્મસ છે અને આ ઇથ્મસના બંને છેડે થાઇરોઇડ લોબ્સ દરેક બાજુ સ્થિત છે. અવાજની ગુણવત્તા માટે મહત્વપૂર્ણ ચેતા થાઇરોઇડમાંથી પસાર થાય છે. થાઇરોઇડનું મુખ્ય કાર્ય ચયાપચયને પ્રભાવિત કરવા, શરીરનું તાપમાન જાળવવા, ઉર્જા અને વિકાસ માટેના કેટલાક હોર્મોન્સના સ્ત્રાવ કરવાનું છે.

Symptoms (લક્ષણો)

  • Weight gain (વજન વધારો)
  • Weakness (અશક્તિ)
  • Muscle and joint pain (સ્નાયુ અને સાંધાનો દુખાવો)
  • Hair loss (વાળ ખરવા)
  • Dry skin (શુષ્ક ત્વચા)
  • Felling depressed (હતાશ થવું, ભાર અનુભવવો)
  • Difficulty in remembering or concentrating (યાદ રાખવામાં અને દ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થવી)
  • Swelling in neck (ગાળામાં સોજો આવવો)
  • Mood swings (સ્વભાવમાં બદલાવ જોવ મળવો)
  • Breathing difficulty (શ્વાસ લેવામાં તકલીફ પડાવી)
  • Fatigue (થાક લાગવો)
  • Menstrual problems in female (માસિકમાં મુશ્કેલી થવી)

*symptoms may vary person to person. In many cases it has been seen that person don’t have any symptoms.

લક્ષણો દરેક દર્દીમાં અલગ હોય શકે છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે દર્દીને કોઈ પણ જાતના લક્ષણો જોવા મળતા નથી.

 • Malaria
  મલેરિયા
 • Dengue
  ડેન્ગ્યુ
 • Typhoid
  ટાઇફોઇડ
 • Lung disease
  ફેફસાના રોગો

Malaria is a life-threatening disease transmitted through the bite of an infected mosquito named anopheles. This infected mosquito carries Plasmodium parasite and when it bites on human body parasite spread into the bloodstream. This parasite is rich to your liver where they get matured. the mature parasite enters your bloodstream and red blood cells get infected. Within 2 to 3 days this parasite multiplies and force to infected cells to burst open. These parasites continue to infect red blood cells. This mosquito generally founds in the rainy season.

મેલેરિયા એ એનોફિલિસ નામના ચેપગ્રસ્ત મચ્છરના ડંખ દ્વારા ફેલાયતો એક જીવલેણ રોગ છે. આ મચ્છર પ્લાઝમોડિયમ પરોપજીવીનું વહન કરે છે. અને જ્યારે તે મનુષ્યને કરડે છે ત્યારે તે મનુષ્યના લોહીમાં દાખલ થાય છે. આ પરોપજીવી તમારા યકૃત સુધી પહોચે છે અને ત્યાં તે પરિપક્વ થાય છે. પછી આ પરિપક્વ પરોપજીવી તમારા લોહીમાં પહોચે છે અને લાલ રક્ત કોષોને ચેપ લગાડે છે. ૨ થી ૩ દિવસમાં આ પરોપજીવીની સંખાયામાં વધારો થાય છે અને તે ચેપ લાગેલા કોષો પર વિસ્ફોટ થવા માટે દબાણ કરે છે. અને તે બીજા લાલ રક્ત કોષોને ચેપ લગાડવાનું કાર્ય ચાલુ રાખે છે. આ મચ્છર સામાન્ય રીતે વરસાદની ઋતુમાં જોવા મળે છે.

Symptoms (લક્ષણો)

  • Fever with cold and shivering (ઠંડી અને ધ્રૂજરી સાથે તાવ આવવો)
  • Headache (માથાનો દુખાવો)
  • Vomiting (ઊલટી થવી)
  • Seizures (આંચકી આવવી)
  • Abdominal pain (પેટમાં દુખાવો)
  • Diarrhea (અતિસાર)
  • Muscle pain (સ્નાયુઓનો દુખાવો)*symptoms may vary person to person. In many cases it has been seen that person don’t have any symptoms.

*લક્ષણો દરેક દર્દીમાં અલગ હોય શકે છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે દર્દીને કોઈ પણ જાતના લક્ષણો જોવા મળતા નથી.

Dengue is a life-threatening disease transmitted through the bite of an infected female mosquito named Aedes aegypti. This mosquito transmits the viruses into the human body. This virus takes 2 to 7 days to circulate in the human body. During these days infected person suffers from fever.

ડેન્ગ્યુ એ એડીસ એજિપ્ટી નામના ચેપગ્રસ્ત માદા મચ્છરના ડંખથી ફેલાતો એક જીવલેણ રોગ છે. આ મચ્છર એ વાયરસને માનવ શરીરમાં ફેલાવે છે. આ વાયરસ માનવ શરીરમાં ફરતા 2 થી 7 દિવસ લે છે. આ દિવસોમાં ચેપગ્રસ્ત વ્યક્તિને તાવ આવે છે.

Symptoms (લક્ષણો)

  • Severe headache (અસહ્ય માથાનો દુખાવો)
  • Abdominal pain (પેટનો દુખાવો)
  • Nausea and vomiting (ઊબકા અને ઉલ્ટી આવવી)
  • Muscle and joint pain (સ્નાયુઓ અને સાંધાનો દુખાવો)
  • Gum bleeding (પેઢામથી લોહી નીકળવું)
  • Blood in vomit (ઉલટીમાં લોહી નીકળવું)
  • Fatigue (થાક લગાવો)
  • High fever (સખત તાવ આવવો)
  • Pain behind eyes (આંખમાં દુખાવો થવો)
  • Skin rash (ત્વચા પર ફોલ્લીઓ થવી)

*symptoms may vary person to person. In many cases it has been seen that person don’t have any symptoms.

લક્ષણો દરેક દર્દીમાં અલગ હોય શકે છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે દર્દીને કોઈ પણ જાતના લક્ષણો જોવા મળતા નથી.

The infection cause through Salmonella typhi bacteria is known as typhoid. The infection passes to the human body through the food or water. There are also chances to spread this infection into the human body when handwashing is less frequent. If the typhoid is diagnosing early there are higher chances to successful treatment otherwise it can be fatal.

સાલ્મોનેલ્લા ટાઇફી બેક્ટેરિયા દ્વારા થતા ચેપનું કારણ ટાઇફોઇડ તરીકે ઓળખાય છે. ખોરાક અથવા પાણી દ્વારા ચેપ માનવ શરીરમાં જાય છે. જ્યારે હાથ ધોવાનું ઓછું થાય છે ત્યારે માનવ શરીરમાં આ ચેપ ફેલાવાની શક્યતા પણ છે. જો ટાઇફોઇડ પ્રારંભિક નિદાન થાય તો સફળ સારવારની શક્યતા વધારે હોય છે અન્યથા તે જીવલેણ બની શકે છે.

Symptoms (લક્ષણો)

  • Weakness (નબળાઈ)
  • Abdominal pain (પેટનો દુખાવો)
  • Constipation (કબજિયાત)
  • Headache (માથાનો દુખાવો)
  • Fever (તાવ આવવો)
  • Cough (ઉધરસ)

*symptoms may vary person to person. In many cases it has been seen that person don’t have any symptoms.

લક્ષણો દરેક દર્દીમાં અલગ હોય શકે છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે દર્દીને કોઈ પણ જાતના લક્ષણો જોવા મળતા નથી.

In a normal day, a human generally breathes almost 25000 times a day. but the human suffering from the lung disease has lower the lungs working capacity and person suffers from breathing difficulty. there are many lung disorders such as asthma, influenza, pneumonia, TB and many other diseases.

સામાન્ય દિવસમાં, માણસ સામાન્ય રીતે દિવસમાં લગભગ 25000 વખત શ્વાસ લે છે. પરંતુ ફેફસાના રોગથી પીડાતા માનવીમાં ફેફસાંની કાર્યક્ષમતા ઓછી હોય છે અને વ્યક્તિ શ્વાસ લેવામાં તકલીફ અનુભવે છે. અસ્થમા, ઈન્ફલ્યુએન્ઝા, ન્યુમોનિયા, ટીબી અને અન્ય ઘણા રોગો જેવા ફેફસાના વિકાર છે.

Symptoms (લક્ષણો)

  • Cough lasts more than a month (એક મહિના કરતાં વધારે સમય સુધી ઉધરસ રહેવી)
  • Breathing shortness (શ્વાસની તકલીફ)
  • Wheezing (શ્વાસ લેતી વખતે અવાજ આવવો)
  • Blood in cough (કફમાં લોહી)
  • Chest pain more than a month (એક મહિના કરત વધારે સમય સુધી છાતીમાં દુખાવો)
  • Weight loss (વજન ઊતરવું)
  • Fatigue (થાક લગાવો)
  • Swelling in the legs and feet. (પગ અને પગના પંજા પર સોજો આવાવો)

*symptoms may vary person to person. In many cases it has been seen that person don’t have any symptoms.

લક્ષણો દરેક દર્દીમાં અલગ હોય શકે છે. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે દર્દીને કોઈ પણ જાતના લક્ષણો જોવા મળતા નથી.

Reviews & Facts - ved multi-speciality hospital

Copy link
Powered by Social Snap