All treatment and Laboratory Test Available at VED Hospitals.

All available treatment services at Ved Hospital

Ved hospital is a health care treatments provider in the mahemdabad, khatraj road, kheda. There are 7 specialists available at ved hospital for different medical treatments ranging from diagnostic process to surgical needs. For various treatments such as fracture and trauma treatment, joint replacement surgery, ligament surgery, accident care, cardiology care, diabetes, TB, jaundice, thyroid, dengue, malaria, delivery (normal and cesarean), infertility, family planning, skin problems, hair problems, chemical peeling, urinary tract infection, kidney stone, bladder stone, prostate, endoscopy, laparoscopy, piles, hernia, appendix, physiotherapy treatment and many more.
Ved hospital treats thousands of patient every year. We have 35 people of staff for our patient’s best care. We take pride to offering our services to people facing health challenges. We always do our best to for our patient to get recovery from their physical or health challenges.

if you need any medical assistance

જો તમને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો

ved hospital is always ready to serve you a healthy life!

Treatments at ved Multi-Speciality hospital

વેદ હોસ્પિટલમાં મળતી સારવાર

Best in clinical departments to deal with consultation to surgical needs for your medical issue
at mahemdabad, khatraj road, kheda.

Orthopaedics Department at ved Hospital

The orthopaedic department provides world-class treatments for joint replacement (knee, Hip, Shoulder), trauma and fracture treatment, arthroscopy (ligament Surgery), deformity correction.

આ વિભાગમાં કોઈ પણ જાતના ફ્રેકચરની સારવાર, સાંધાના ઓપરેશન (ઘુંટણ, થાપા, ખભા વિગેરે), અકસ્માતને લગતી સારવાર, કમરના મણકાનો દુ:ખાવો, વા તથા ઘઠિયાવાની સારવાર, ગાદીના ઘસારાને કારણે પગમાં થતી ઝણઝણાટી, ગરદનના મણકાની ગાદી ઘસાવાને કારણે થતો દુ:ખાવો:, સ્નાયુના દુ:ખાવા :, ખેંચાવ. જેવી સારવાર આપવામાં આવે છે.

Critical care department at ved hospital

Critical Care (ICU)

Critical care unit provides treatments for the condition that might need critical surgery such as accidents, cardiology, poisoning, heart attack, Cerebral palsy, diabetes, TB, Jaundice, thyroid, dengue.

વેદ હોસ્પિટલના આ વિભાગમાં દર્દીને હ્રદય રોગની સારવાર, હ્રદયનો એટેક, ઝેરી દવા પીધેલા દર્દીની સારવાર, મગજનો લકવો તથા ખેંચની સારવાર, કમળો, કમળી, ડાયાબિટીસ, સાપ તેમજ ઝેરી જંતુ કરડેલ હોય તેની સારવાર, ટીબી(ક્ષય), થાયરોઈડ, મલેરિયા, ડેન્ગ્યુ , ટાઇફોઇડ, પ્રનીમોનિયા તેમજ ફેફસાના તમામ પ્રકારના રોગ વિગેરે જેવી સારવાર આપવામાં આવે છે.

Gynecology department at ved hospital

gynecology

This department provides treatment For Delivery, Cesarean Section, Hysterectomy, Pregnancy care, Menstruation, menopause, sexually transmitted diseases, family planning, fertility, gynecology cancers.

નોર્મલ તથા દરેક પ્રકારની જોખમી પ્રસૂતિ, રાહત દરે સીઝેરિયન ઓપરેશનની સુવિધા, ગર્ભાશયની કોથળીનું ટાકા વગરનું ઓપરેશન, ગર્ભાશયને લગતા તમામ ઓપરેશનની સુવિધા, સ્ત્રી રોગની સારવાર, કુટુંબ નિયોજન કેન્દ્ર, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, સ્ત્રીઓને લગતા કેન્સરનું નિદાન, રસીકરણ તથા સારવાર, જલ્દી માસિક બંધ થયું હોય તો તેની સારવાર, દુ:ખાવા: વગર પ્રસૂતિની સુવિધા.

Dermatology department at ved hospital

Dermatology

This department provides treatments for beauty issues such as acne, dark circles, acne, dermatitis and Eczema, Psoriasis, rosacea, vitiligo, chemical peel, dandruff, hair loss, skin infection, skin irritation, head lice, alopecia areata.

વેદ હોસ્પિટલના આ વિભાગમાં દર્દીને સૌંદર્યને લગતા પ્રશ્નોનું નિરાકરણ, આંખ નીચે કળા કુંડાળા, ખીલ, ચહેરા પર કાળા ડાઘ, ખરજવું, સોરાયસીસ, સીળસ, દાદર, કોઢ, ખસ, સફેદ ડાઘ, કેમિકલ પિલ, ચહેરા પર ચમક(ગ્લો), માથામાં ખોડો થવો, ટાલ પડવી, ઉંદરી થવી, વિગેરે જેવા રોગો માટે સારવાર આપવામાં આવે છે.

Urology Department at ved hospital

Urology

This department provides treatments for urinary track infection, kidney stone, bladder stone, prostate, hematuria, etc.

આ વિભાગમાં મુત્રાઅંગને લગતા કોઈ પણ રોગની સારવાર, પથરી, પ્રોસ્ટેટ, વિગેરે જેવા રોગોની સારવાર આપવામાં આવે છે.

Neurology Department at ved hospital

Neurology

This department provides treatment for a head injury, facial trauma, spine trauma, minimally invasive spine surgery, endoscopic spine, etc.

માથા પર કે મોઢા પર કઈ પણ વાગ્યું હોય, ઓછા દુ:ખાવા: સાથે કરોડરજ્જુ ની સારવાર માટેના ઓપરેશન, એંડોસ્કોપી.

General Surgery at ved hospital

General Surgery

This department does the surgical process for piles, hernia, fissures, appendix, lipoma, endoscopy, laparoscopy, etc.

દૂરબીનથી થતાં ઓપરેશન, સારણ ગાંઠ, એપેન્ડીક્ષ, હરસ-મસા, ભગંદર, આતરડા, પિત્તશાય, કિડનીમાં પથરીની સારવાર, કેન્સરની ગાંઠનું ઓપરેશન.

Physio therapy department at ved hospital

Physiotherapy

This department helps to restore movement by exercise for the body part when a human is affected by an injury. illness or disability.

આ વિભાગમાં ઓપરેશન ના કારણે કે કઈ વાગ્યા ના કારણે જે તે અંગના દુખાવા અને હલન ચલન કસરત વડે કરાવવામાં આવે છે.

laboratory test at ved hospital

વેદ હોસ્પીટલમાં થતી શરીરની તપાસ અંગે માહિતી

In these times of rivalry and stigma, we all experience mental tones at some stage in our lives. This causes us to take care of our body inadequately. And invite a variety of diseases into our body. Being healthy and feeling healthy are not the same all the time. That means that we are often seen as a victim of many diseases whose traits we do not see externally such as blood pressure, diabetes, thyroid, cancer, and heart attack. Timely treatment of such life-threatening diseases is very important. Otherwise, it can be difficult for us to survive the bad consequences. So, to avoid such situation ved hospital always advices you to submit yourself for periodic health check up and make yourself free from life’s unpleasant surprises. Because Prevention is always better than cure.

Ved Hospital offers total health assessment with the advance technology and expert pathologist to promote good health and early detection of health problems. Aim of ved hospital’s pathology lab is to encourage people to draw their footstep for a healthier life.

હરીફાઈ અને દોડધામભર્યા આ જીવનમાં આપણે બધા જ લોકો જીવનના કોઈને કોઈ તબક્કામાં માનસિક ટન અનુભવીએ છીએ. જેના કારણે આપણે આપના શરીરની અપૂરતી સંભાળનું કારણ બનીએ છીએ. અને વિવિધ પ્રકારના રોગોને આપના શરીરમાં આમંત્રણ આપીએ છીએ. તંદુરસ્ત હોવું અને તન્દુરસ્તી અનુભવવી એ દરેક સમય પર અલગ હોય છે. મતલબ કે આપણે ઘણી વખત જોઈએ છીએ કે ઘણા રોગો કે જેના લક્ષણ આપણને બાહ્ય રીતે દેખાતા નથી હોતા છતાં પણ આપણે તેનો શિકાર બનેય હોઈએ છીએ. અથવાતો તો જ્યારે તેના લક્ષણ આપણે અનુભવીએ ત્યારે ઘણો સમય થઈ ગયો હોય છે. આવા રોગો બી.પી., ડાયાબિટીસ, થાઈરૉઈડ, કેન્સર કે હાર્ટ એટેક જેવા હોય શકે છે. આવા જીવલેણ રોગોની સમયસર દવા કરાવવી ખૂબ જ જરૂરી હોય છે. નહિતર તેના ખરાબ પરીણામોથી આપણે બચી શકવું અઘરું બનતું હોય છે. તેથી આવી પરિસ્થિતિથી બચવા માટે ડો. વૈભવ તમને તમને હમેશાં સલાહ આપે છે કે અમુક સમયાંતરે શરીરની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. હમેશાં કહેવાય છે કે પાણી પહેલા પાળ બાંધવી સારી.

Fever Profile (તાવની તપાસ)

  • CBC
  • WIDAL
  • QBC

ICU Profile

  • CBC
  • CRET
  • SGPT
  • ELECTRO

Body Profile Silver - (શરીરની તપાસ - સિલ્વર)

  • CBC
  • RBS
  • CRET
  • SGPT
  • Blood Group
  • UREA
  • HIV
  • HBSAG
  • TSH

Body Profile Gold - (શરીરની તપાસ - ગોલ્ડ)

  • CBC
  • RBS
  • CRET
  • SGPT
  • Blood Group
  • UREA
  • HIV
  • HBSAG
  • BILL
  • ELECTRO
  • TSH

Body Profile Platinum - (શરીરની તપાસ - પ્લેટિનમ)

  • CBC
  • RBS
  • CRET
  • SGPT
  • Blood Group
  • UREA
  • HIV
  • HBSAG
  • BILL
  • ELECTRO
  • LIPID PROFILE
  • CPK MB
  • TSH

Thyroid Function

  • T3
  • T4
  • S..TSH

Diabetes Profile

  • FBS
  • PP2BS
  • HBA1C
Copy link
Powered by Social Snap